સુરત મહાનગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસ ભરતી - SMC Recruitment

સુરત મહાનગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસ ભરતી: SMC Recruitment: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે અગત્યની તક સુરત મહાનગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસની ભરતી બહાર પાડવામાં આવે છે. આ ભરતીમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની ઓનલાઇન અરજી તારીખ 30 ઓક્ટોબર 2023 સુધી કરી શકશે. આ ભરતી માટે યોગ્ય લાયકાત, વયમર્યાદા, પગારધોરણ કુલ જગ્યા વગેરે વિશે વધુ માહિતી આ લેખમાં મેળવીશું.

સુરત મહાનગરપાલિકા દ્વારા ભરતી

સુરત મહાનગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસ ભરતી


આર્ટિકલનું નામ સુરત મહાનગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસ
સંસ્થાનું નામ સુરત મહાનગરપાલિકા - SMC
ભરતી મોડ ઓનલાઇન
કુલ જગ્યા 1000
ફોર્મ ભરવાના શરૂ થયાની તારીખ 21 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2023
ઓફિસિયલ વેબસાઇટ https://www.suratmunicipal.gov.in/

અગત્યની તારીખ

  • આ ભરતીમાં ઉમેદવારો તારીખ 21 ઓક્ટોબર 2023 ના રોજ થી પોતાની અરજી કરી શકશે. 
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2023 છે. 

જગ્યાનું નામ

  • ઈલેક્ટ્રિશિયન/વાયરમેન
  • ફિટર
  • સર્વેયર
  • ડ્રાફ્ટ્સમેન
  • મિકેનિકલ મોટર વ્હીકલ
  • હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર
  • કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ
  • મેડિકલ લેબ ટેક્નિશિયન (પેથોલોજી) 
  • એકાઉન્ટન્ટ એક્ઝિક્યુટિવ
  • ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર V2.0
  • માઈક્રો ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ

લાયકાત અને પગારધોરણ


જગ્યાનું નામ કુલ જગ્યા પગારધોરણ
ઈલેક્ટ્રિશિયન/વાયરમેન 80 8,050
ફિટર 20 8,050
સર્વેયર 20 8,050
ડ્રાફ્ટ્સમેન 20 8,050
મિકેનિકલ મોટર વ્હીકલ 05 8,050
હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર 05 8,050
કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ 10 7,700
મેડિકલ લેબ ટેક્નિશિયન (પેથોલોજી) 150 7,700
એકાઉન્ટન્ટ એક્ઝિક્યુટિવ 180 7,700
ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર V2.0 10 9,000

ઈલેક્ટ્રિશિયન/વાયરમેન

  • વયમર્યાદા - 18 વધારે
  • લાયકાત - ITI ટ્રેડ પાસ
  • તાલીમનો સમયગાળો - 1 વર્ષ

ફીટર

  • વય મર્યાદા - 18 વધારે
  • લાયકાત - ITI ટ્રેડ પાસ
  • તાલીમનો સમયગાળો - 1 વર્ષ

ડ્રાફ્ટ્સમેન (સિવિલ) 

  • વય મર્યાદા - 18 વધારે
  • લાયકાત - ITI ટ્રેડ પાસ
  • તાલીમનો સમયગાળો - 1 વર્ષ

સર્વેયર

  • વય મર્યાદા - 18 વધારે
  • લાયકાત - ITI ટ્રેડ પાસ
  • તાલીમનો સમયગાળો - 1 વર્ષ

મિકેનિક (મોટર વ્હીકલ) 

  • વય મર્યાદા - 18 વધારે
  • લાયકાત - ITI ટ્રેડ પાસ
  • તાલીમનો સમયગાળો - 1 વર્ષ

મિકેનિક (રેફ્રિજરેટર એન્ડ એર કન્ડિશનર)

  • વય મર્યાદા - 18 વધારે
  • લાયકાત - ITI ટ્રેડ પાસ
  • તાલીમનો સમયગાળો - 1 વર્ષ

મિકેનિક ડીઝલ

  • વય મર્યાદા - 18 વધારે
  • લાયકાત - ITI ટ્રેડ પાસ
  • તાલીમનો સમયગાળો - 1 વર્ષ

હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર

  • વય મર્યાદા - 18 વધારે
  • લાયકાત - ITI ટ્રેડ પાસ
  • તાલીમનો સમયગાળો - 1 વર્ષ

કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ

  • વય મર્યાદા - 18 વધારે
  • લાયકાત - ITI ટ્રેડ પાસ
  • તાલીમનો સમયગાળો - 1 વર્ષ

મેડિકલ લેબ ટેકનીશીયન (પેથોલોજી) 

  • શૈક્ષણિક લાયકાત ધોરણ - 12 (કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી) + B.Sc. 
  • વય મર્યાદા - 18 વધારે
  • તાલીમનો સમયગાળો - 1 વર્ષ

એકાઉન્ટસ એક્ઝિક્યુટિવ

  • વય મર્યાદા - 18 વધારે
  • તાલીમનો સમયગાળો - 1 વર્ષ
  • શૈક્ષણિક લાયકાત - B.Com (M.Com ઉમેદવારોને અગ્રીમતા આપવામાં આવશે) 

ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર V2.0

  • કુલ જગ્યા - 200
  • પગારધોરણ - 9000
  • વય મર્યાદા - 18 વધારે
  • તાલીમનો સમયગાળો - 1 વર્ષ
  • શૈક્ષણિક લાયકાત -  B.A./B.CA

માઈક્રો ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ

  • કુલ જગ્યા - 100
  • પગારધોરણ - 9000
  • વય મર્યાદા - 18 વધારે
  • તાલીમનો સમયગાળો - 1 વર્ષ
  • શૈક્ષણિક લાયકાત - B.Com/BBA

અરજી કરવાની પ્રક્રિયા

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઇટ પર જઈને નોટિફિકેશનનો અભ્યાસ કરી તમે આ અરજી કરવા માટે લાયકાત ધરાવો છો કે નહીં તે ચકાસો. 
  • ત્યારબાદ ઓફિસિયલ વેબસાઇટ https://www.suratmunicipal.gov.in/ પર જઈને તમારૂ અરજી ફોર્મ ભરો. 
  • હવે જરૂરી વિગતો એડ કરો અને ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો. 
  • હવે સબમિટ પર ક્લિક કરો અને ફોર્મની પ્રિન્ટ કાઢી લો. 

ઓફિસિયલ વેબસાઇટ: https://www.suratmunicipal.gov.in/

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ