ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી-ગાંધીનગર Recruitment
| આર્ટીકલનું નામ | ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ભરતી |
|---|---|
| સંસ્થાનું નામ | ગાંધીનગર મહાનગરપાલિકા |
| પોસ્ટ | વિવિધ |
| ભરતી મોડ | ઓનલાઈન |
| ફોર્મ ભરવાના શરૂ થયાની તારીખ | 21 ઓક્ટોબર 2023 |
| ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 5 નવેમ્બર 2023 |
| કુલ જગ્યા | 73 |
| ઓફિસિયલ વેબસાઇટ | https://ojas.gujarat.gov.in/ |
અગત્યની તારીખ
ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતીમા અરજી કરવા માટે ની તારીખો નીચે પ્રમાણે છે
- ફોર્મ ભરવાના શરૂ થયાની તારીખ 21 ઓક્ટોબર 2023 છે.
- આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 5 નવેમ્બર 2023 છે.
ખાલી જગ્યા
આ ભરતીમાં કુલ 73 જગ્યા પર ભરતી કરવામાં આવશે એમાં કંઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ છે તેની માહિતી નીચે પ્રમાણે છે.
| પોસ્ટનું નામ | કુલ જગ્યા |
|---|---|
| હેલ્થ ઓફિસર વર્ગ-2 | 04 |
| ફિમેલ હેલ્થ વર્કર વર્ગ-3 | 27 |
| પરપઝ હેલ્થ વર્કર વર્ગ-3 | 30 |
| ફાર્મસીસ્ટ વર્ગ-3 | 07 |
| લેબ. ટેકનીશીયન વર્ગ-3 | 06 |
| કુલ જગ્યા | 73 |
ફિમેલ હેલ્થ વર્કર
- ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતીમાં ફિમેલ હેલ્થ વર્કર વર્ગ ત્રણ ની કુલ જગ્યાઓ 27 છે.
- આ ભરતીમાં અરજી કરવા માટેની વયમર્યાદા 34 વર્ષ સુધીની છે.
- ફિમેલ હેલ્થ વર્કર વર્ગ ત્રણ મા પગાર ધોરણ રૂપિયા 19,950 પાંચ વર્ષ સુધી ફિક્સ રહેશે ત્યારબાદ ભાતમાં પગાર પંચ મુજબ વધીને 19,900 થી 63,200 આવશે.
- ફિમેલ હેલ્થ વર્કર વર્ગ ત્રણમા અરજી કરવા માટે ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર લાયકાત રહેશે.
- કેટેગરી વાઇસ કુલ ખાલી જગ્યા નોટિફિકેશનમાં દર્શાવવામાં આવેલ છે.
મલ્ટી પરપઝ હેલ્થ વર્કર
- આ ભરતીમાં મલ્ટી પરપઝ હેલ્થ વર્કર કુલ જગ્યાઓ 30 છે.
- મલ્ટી પરપઝ હેલ્થ વર્કરમાં પગાર ધોરણ પાંચ વર્ષ માટે ફિક્સ રૂપિયા 19,950 રહેશે ત્યારબાદ ભાતમાં પગાર પંચ મુજબ વધીને 19,900 થી 63,200 આવશે.
- આ ભરતીમાં અરજી કરવા માટેની વહી મર્યાદા 34 વર્ષ સુધીની છે.
- મલ્ટી પરપઝ હેલ્થ વર્કર વર્ગ ૩ માં અરજી કરવા માટેની લાયકાત ઓફિસિયલ નોટિફિકેશન આપ્યા મુજબની રહેશે.
ફાર્માસિસ્ટ
- આ ભરતીમાં ફાર્મસીસ્ટ કુલ જગ્યાઓ 7 છે.
- આ પોસ્ટ પર અરજી કરવા માટેની લાયકાત 35 વર્ષ સુધીની છે.
- આ પોસ્ટ પર પાંચ વર્ષ સુધી માસિક પગાર રૂપિયા 31,340 રહેશે ત્યારબાદ સાતમા પગાર પંચ મુજબ 29,200 થી 92,300 કરવામાં આવશે.
- આ પોસ્ટ પર અરજી કરવા માટેની યોગ્ય લાયકાત ઓફિસિયલ નોટિફિકેશનમાં દર્શાવ્યા પ્રમાણે રહેશે.
લેબ ટેકનિશિયન
- આ પોસ્ટ પર કુલ જગ્યા 6 છે.
- આ પોસ્ટ પરોજી કરવા માટેની વહી મર્યાદા 36 વર્ષ સુધીની છે.
- આ પોસ્ટ પર પાંચ વર્ષ સુધી માસિક પગાર રૂપિયા 31,340 રહેશે ત્યારબાદ સાતમા પગાર પંચ મુજબ 29,200 થી 92,300 કરવામાં આવશે.
- આ પોસ્ટ પર અરજી કરવા માટેની યોગ્ય લાયકાત ઓફિસિયલ નોટિફિકેશનમાં દર્શાવ્યા પ્રમાણે રહેશે.
હેલ્થ ઓફિસર વર્ગ-2
- આ પોસ્ટ પર કુલ જગ્યા ચાર છે.
- આ પોસ્ટ પર અરજી કરવા માટેની વય મર્યાદા 40 વર્ષ સુધીની છે.
- આ પોસ્ટ પર માસિક પગાર સાતમા પગાર પંચ મુજબ રૂપિયા 53,100 થી 1,62,800 મળવા પાત્ર રહેશે.
- આ પોસ્ટ પર અરજી કરવા માટેની યોગ્ય લાયકાત ઓફિસિયલ નોટિફિકેશનમાં દર્શાવ્યા પ્રમાણે રહેશે.
અગત્યની સૂચના
- અનામત ઘટે કરીના ઉમેદવારો માટે નિયમ અનુસાર વહી મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે.
- રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ અભ્યાસક્રમ અનુસાર કોમ્પ્યુટર અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
પસંદગી પ્રક્રિયા
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલ કુલ 73 જગ્યાઓમાં વિવિધ પોસ્ટ પર ભરતી પરીક્ષા કે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
ફોર્મ ભરવા માટેની લીંક: https://ojas.gujarat.gov.in/
Join Our Telegram for more update: https://t.me/evigyanclasses

0 ટિપ્પણીઓ