ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી-ટીબી પ્રોગ્રામ અંતર્ગત મેડિકલ ઓફિસર પદ માટે ભરતી 2023

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ભાવનગર ભરતી 2023: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી-ટીબી પ્રોગ્રામ દ્વારા મેડિકલ ઓફિસરની જગ્યા તદ્દન હંગામી ધોરણે ભરવા જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. 

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભાવનગર ભરતી

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ભાવનગર ભરતી 2023


આર્ટિકલનું નામ Medical Officer (NTEP),  Medical College-DMC
પગારધોરણ 60,000
કુલ જગ્યા 01
Essential Qualification/ Requirements MBBS or equivalent degree from an institution recognized by the Medical Council of India, Must have completed compulsory rotatory internship
Preferential Qualification Medicine/CHA/Tuberculosis & Chest diseases One Year experience in NTEP Basic knowledge of Computers

અગત્યની તારીખ

  • આ ભરતીમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની અરજી 22 ઓક્ટોબર 2023 સુધીમાં કરી શકશે. 
  • આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 01 નવેમ્બર 2023 છે. 

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી 11 મહિનાના કરાર આધારિત હંગામી ધોરણે કરવામાં આવશે. 

ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ

  • ઉમેદવારોની અરજી ફક્ત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર આવેલી અરજી જ સ્વીકારવામાં આવશે. 
  • ઓરીજીનલ ડોક્યુમેન્ટની કોપી ફરજીયાત અપલોડ કરવાની રહેશે ઓરીજીનલ ડોક્યુમેન્ટની કોપી અપલોડ કરેલી નહીં હોય તો અરજી માન્ય ગણાશે નહીં. 
  • અરજીમાં અધુરી વિગતો હશે તો અરજી અમાન્ય ગણવામાં આવશે. 
  • તમામ કેડરની પસંદગી માટે ડીગ્રી / ડીપ્લોમા / ગ્રેજયુએશનનાં ફાઈનલ વર્ષમાં મેળવેલ ટકાવારીના આધારે મેરીટ તૈયાર કરી તેમજ ફાઈનલ વર્ષમાં એક થી વધુ ટ્રાયલ હોય તો પ્રતિ ટ્રાયલ ૩% બાદ કરીને મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.
  • આ ભરતીમાં જગ્યા 11 મહિનાના કરાર આધારિત કરવામાં આવશે જેનો સમયગાળો વધારી કે ઘટાડી શકાશે. 
  • આ અરજીમાં જગ્યા વધારો કે ઘટાડો કરવો કે ભરતી રદ કરવી તેનો આખરી નિર્ણય ચેરમેનશ્રી, ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી,જિલ્લા પંચાયત, ભાવનગર રહેશે.
ઓફિસિયલ વેબસાઇટ: https://arogyasathi.gujarat.gov.in

Join Our Telegram for more update: https://t.me/evigyanclasses

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ