હાલમાં યુપીએસસી દ્વારા યુપીએસસી એક્ઝામ માટે વર્ષ 2024 નું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ કેલેન્ડરમાં કઈ કઈ ભરતી કરવામાં આવશે અને કઈ તારીખે પરીક્ષા લેવામાં આવશે તેની માહિતી આપવામાં આવી છે ચાલો વધુ વિગતો જાણીએ.
UPSC Exam Calender વર્ષ 2024
| આર્ટિકલનું નામ | UPSC Exam Calender 2024 |
|---|---|
| સંસ્થા | યુનિયન પબ્લિક સર્વિસ કમિશન |
| વર્ષ | 2023-2024 |
| ઓફિસિયલ વેબસાઇટ | https://upsc.gov.in/ |
યુનિયન પબ્લિક સર્વિસિસ કમિશન પરીક્ષા 2024 કેલેન્ડર
| પરિક્ષાનું નામ | પરિક્ષાની તારીખ |
|---|---|
| એન્જીનીયરીંગ સર્વિસીસ પરીક્ષા | 18 ફેબ્રુઆરી 2023 |
| કમ્બાઇન્ડ જીઓ-સાયન્ટિસ્ટ પ્રિલીમનરી પરીક્ષા | 18 ફેબ્રુઆરી 2024 |
| CISF AC(EXE) LDCE-2024 | 10 માર્ચ 2024 |
| એનડીએ NA એક્ઝામિનેશન(I), 2024 | 21 એપ્રિલ 2024 |
| સીડીએસ એક્ઝામિનેશન(I) 2024 | 21 એપ્રિલ 2024 |
| સિવિલ સર્વિસીસ પ્રાથમિક પરીક્ષા | 26 મે 2024 |
| ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસીસ પ્રાથમિક પરીક્ષા | 26 મે 2024 |
| આઈ.ઈ.એસ./આઈ.એસ.એસ. પરીક્ષા | 21 જૂન 2024 |
| કમ્બાઇન્ડ જીઓ સાઇન્ટીસ્ટ મેઈન્સ પરીક્ષા | 22 જૂન 2024 |
| એન્જિનિયરિંગ સર્વિસિસ મેઈન્સ પરીક્ષા | 23 જૂન 2024 |
| કમ્બાઇન્ડ મેડિકલ સર્વિસીસ પરીક્ષા | 14 જુલાઈ 2014 |
| સેન્ટ્રલ આમ્ર્ડ પોલીસ ફોર્સ પરીક્ષા | 04 ઓગસ્ટ 2024 |
| એનડીએ એન્ડ એનએ(II)પરીક્ષા | 01 સપ્ટેમ્બર 2024 |
| સી.ડી.એસ(II) પરીક્ષા | 01 સપ્ટેમ્બર 2024 |
| સિવિલ સર્વિસીસ મેઈન્સ પરીક્ષા | 20 સપ્ટેમ્બર 2024 |
| ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસીસ મેઈન્સ પરીક્ષા | 24 નવેમ્બર 2024 |
| એસઓ/સ્ટેનો (GD-BD/GD-I) LDC | 07 જુલાઈ 2024 |
UPSC દ્વારા વિવિધ પરીક્ષાઓ નું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે જેમાં વિવિધ કેડરની પરીક્ષાઓનું આયોજન 2024 માં કરવામાં આવ્યું છે. તેની તારીખ દર્શાવવામાં આવી છે આ કેલેન્ડરમાં પ્રિલીમ્સ અને મેન્સ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. જેમાં IAS અને IPSની પ્રાથમિક પરીક્ષા 26 મે 2024 ના રોજ લેવામાં આવશે તેમજ IFSની પ્રાથમિક પરીક્ષા પણ 26 મે 2024 ના રોજ લેવામાં આવશે. ત્યારબાદ IAS અને IPSની મેઈન્સ પરીક્ષા 20 સપ્ટેમ્બર 2024 ના રોજ લેવામાં આવશે તેમજ IFSની પરીક્ષા 24 નવેમ્બર 2014 ના રોજ લેવામાં આવશે.
વધુ જાણકારી ઓફિસિયલ વેબસાઈટ પરથી મેળવો
ઓફિસિયલ વેબસાઈટ: https://upsc.gov.in/
Join Our Telegram for more update: https://t.me/evigyanclasses

0 ટિપ્પણીઓ