સુત્રોના જણાવ્યા અનુસાર સલમાન ખાન પ્રતિ વિકેન્ડના 25 કરોડ રૂપિયા જેટલી ભારી ભરખમ ફી વસુલે છે. અન્ય કન્સ્ટેસ્ટન્ટ ને કેટલી ફી આપવામાં આવે છે તે જાણવા ફેન્સ ઘણા આતુર છે તો આપણે આ લેખમાં દરેક કન્સ્ટેસ્ટન્ટને કેટલી ફી મળે છે તેના વિશે માહિતી મેળવીશું.
અંકિતા લોખંડે
અંકિતા લોખંડે બિગ બોસ 17 ની લોકપ્રિય કન્સ્ટેસ્ટન્ટ છે. અભિનેત્રી ને પહેલેથી જ પવિત્ર રિશ્તા સિરિયલથી વધુ પ્રેમ મળ્યો છે. અંકિતા લોખંડે બીગ બોસ સીઝન 17 મા પણ ફેમસ કન્સ્ટેસ્ટન્ટ છે. અંકિતા લોખંડે બીગ બોસ સીઝન 17 મા પ્રતિ સપ્તાહના 12 લાખ ચાર્જ કરે છે.
મુનવ્વર ફારૂકી
મુનવ્વર ફારૂકી લોક અપ સીઝન 1 વિનર રહી ચૂક્યો છે. તે એક ફેમસ કોમેડિયન પણ છે. મુનવ્વર ફારૂકી બીગ બોસ સીઝન 17 મા પ્રતિ સપ્તાહના 7-8 લાખ ચાર્જ કરે છે.
એશ્વર્યા શર્મા
એશ્વર્યા શર્મા સ્ટાર પ્લસ સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં થી ફેમસ થઈ છે. તે હાલમાં જ રોહિત શેટ્ટી દ્વારા હોસ્ટ કરાયેલ ખતરો કે ખિલાડીની કન્સ્ટેસ્ટન્ટ રહી ચૂકી છે. એશ્વર્યા શર્મા બીગ બોસ સીઝન 17 મા પ્રતિ સપ્તાહના 11-12 લાખ ચાર્જ કરે છે.
નીલ ભટ્ટ
નીલ ભટ્ટ સ્ટાર પ્લસ સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં થી ફેમસ થયેલ એક્ટર છે. જે બીગ બોસ સીઝન 17 મા પ્રતિ સપ્તાહના 7-8 લાખ ચાર્જ કરે છે.
મન્નારા ચોપરા
તે એક સાઉથ એક્ટ્રેસ છે. જેને બીગ બોસ સીઝન 17 મા પ્રતિ સપ્તાહના 10 લાખ ચાર્જ કરે છે.
Join Our Telegram for more update: https://t.me/evigyanclasses






0 ટિપ્પણીઓ