પોસ્ટ વિભાગમાં આવી ધોરણ 10 & 12પાસ પર 1800+ ભરતી અત્યારે જ અરજી કરો

પોસ્ટ વિભાગ ભરતી 2023: Post bharti 2023: નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે અગત્યની તક પોસ્ટ વિભાગમાં આવી 1800+ વિવિધ ભરતી. યોગ્ય લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો આ ભરતીમાં પોતાની અરજી કરી શકશે. આ ભરતીમાં અરજી કરવામાં માટેની લાયકાત, વયમર્યાદા, પગારધોરણ, કુલ જગ્યા નીચે મુજબ છે. 

Post bharti 2023

પોસ્ટ વિભાગ ભરતી 2023

આર્ટિકલનું નામ પોસ્ટ વિભાગ ભરતી 2023
પોસ્ટનું નામ વિવિધ
કુલ જગ્યા 1800+
ફોર્મ ભરવાના શરૂ થયાની તારીખ 10 નવેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 9 ડિસેમ્બર 2023
ઓફિસિયલ વેબસાઇટ https://dopsportsrecruitment.cept.gov.in/

અગત્યની તારીખ

  • આ ભરતીમાં ફોર્મ ભરવાના શરૂ થયાની તારીખ 10 નવેમ્બર 2023 છે. 
  • આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 9 ડિસેમ્બર 2023 છે. 

પોસ્ટનું નામ

  • પોસ્ટલ આસિસ્ટન્ટ
  • પોસ્ટમેન આસિસ્ટન્ટ
  • સોર્ટિંગ આસિસ્ટન્ટ
  • મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ

Post bharti 2023: કુલ જગ્યા

પોસ્ટનું નામ કુલ જગ્યા ગુજરાતમાં કુલ જગ્યા
પોસ્ટલ આસિસ્ટન્ટ 598 33
સોર્ટિંગ આસિસ્ટન્ટ 143 08
પોસ્ટમેન 585 56
મેઈલ ગાર્ડ 03 00
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ 570 08
કુલ જગ્યા 1899 105

Post bharti 2023: પગારધોરણ

પોસ્ટનું નામ પગારધોરણ
પોસ્ટલ આસિસ્ટન્ટ 25,500 - 81,100
સોર્ટિંગ આસિસ્ટન્ટ 25,500 - 81,100
પોસ્ટમેન 21,700 - 69,100
મેઈલ ગાર્ડ 21,700 - 69,100
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ 18,000 - 56,100

Post bharti 2023 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? 

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઇટ https://dopsportsrecruitment.cept.gov.in/ પર જઈને ઓફિસિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો. 
  • ત્યારબાદ તમારૂં રજીસ્ટ્રેશન કરો અને જરૂરી વિગતો નાખી ફોર્મ ભરો. 
  • જરૂરી ડોક્યુમેન્ટ તેમજ ફોટો અને સહી અપલોડ કરો. 
  • ત્યારબાદ ફોર્મમાં ભરેલી વિગતો ફરી ચેક કરો અને ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો. 
ઓફિસિયલ વેબસાઇટ: https://dopsportsrecruitment.cept.gov.in

હોમપેજ પર જવા માટે: https://evigyanclasses.blogspot.com/

ટેલિગ્રામ ચેનલની લિંક: https://t.me/evigyanclasses

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ