GSSSB recruitment 2023
| આર્ટિકલનું નામ | GSSSB recruitment 2023 |
|---|---|
| પોસ્ટનું નામ | વિવિધ |
| કુલ જગ્યા | 1246 |
| અરજી મોડ | ઓનલાઇન |
| ફોર્મ ભરવાના શરૂ થયાની તારીખ | 17 નવેમ્બર 2023 |
| ઓફિસિયલ વેબસાઇટ | gsssb.gujarat.gov.in |
અગત્યની તારીખ
- આ ભરતીમાં ફોર્મ ભરવાના શરૂ થયા એની તારીખ 17 નવેમ્બર 2023 છે.
- આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 2 ડિસેમ્બર 2023 છે.
પોસ્ટનું નામ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીમાં નીચેની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. જેમાં કુલ 1246 વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
- સર્વેયર વર્ગ-3 (મહેસુલ વિભાગ)
- સિનિયર સર્વેયર વર્ગ-3
- પ્લાનિંગ આસિસ્ટન્ટ
- સર્વેયર વર્ગ-3
- વર્ક આસિસ્ટન્ટ
- ઓકયુપેશંલ થેરાપીસ્ટ
- જુનીયર પ્રોસેસ આસીસ્ટન્ટ
- મશીન ઓવરશીયર વાયરમેન
- ગ્રાફીક ડીઝાઇનર
- સ્ટરીલાઇઝર ટેકનીશીયન
- કન્યાન તાંત્રીક મદદનીશ
કુલ જગ્યા
આ ભરતીમાં વિવિધ પોસ્ટ પર ની કુલ જગ્યાઓ નીચે મુજબ છે.
- સર્વેયર વર્ગ-3 (મહેસુલ વિભાગ) ની 412
- સિનિયર સર્વેયર વર્ગ-3 ની 97
- પ્લાનિંગ આસિસ્ટન્ટ ની 65
- સર્વેયર વર્ગ-3 ની 60
- વર્ક આસિસ્ટન્ટ ની 574
- ઓકયુપેશંલ થેરાપીસ્ટ ની 06
- જુનીયર પ્રોસેસ આસીસ્ટન્ટ ની 03
- મશીન ઓવરશીયર ની 02
- વાયરમેન ની 05
- ગ્રાફીક ડીઝાઇનર ની 04
- સ્ટરીલાઇઝર ટેકનીશીયન ની 01
- કન્યાન તાંત્રીક મદદનીશ ની 17 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા
આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે ની શૈક્ષણિક લાયકાત અને વહી મર્યાદા ઓફિસિયલ નોટિફિકેશન દર્શાવ્યા પ્રમાણેની રહેશે. વહી મર્યાદા અને શૈક્ષણિક લાયકાતનો વિગતવાર અભ્યાસ કરવા માટે ઓફિસિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરી લેવો.
પગારધોરણ
આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટેના પગાર ધોરણ જુદા જુદા હોવાથી પગારધોરણનો વિગતવાર માહિતી ઓફિસિયલ નોટિફિકેશનમાં દર્શાવેલ છે.
ઓફિસિયલ વેબસાઈટ: ojas.gujarat.gov.in

0 ટિપ્પણીઓ