ભાવનગર ભરતી: સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગરમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, ઓપ્ટોમેટ્રિસ્ટ, સોશિયલ વર્કર, ડેન્ટલ ટેકનિશિયન અને ડેટા એન્ટ્રી ઓપરેટર ની જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે અગત્યની તક આ ભરતીમાં યોગ્ય લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો પોતાની અરજી નિયત સમયમર્યાદામાં કરી શકશે.
આ ભરતીમાં લાયકાત, પગારધોરણ, શૈક્ષણિક લાયકાત અને અનુભવ, વયમર્યાદા વગેરે માહિતી નીચે મુજબ છે.
સર તખ્તસિંહજી હોસ્પિટલ ભરતી
| આર્ટિકલનું નામ | સર તખ્તસિંહજી હોસ્પિટલ ભરતી |
|---|---|
| પોસ્ટનું નામ | વિવિધ |
| ભરતી મોડ | ઓનલાઈન |
| કુલ જગ્યા | 12 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 14 ડિસેમ્બર 2023 |
પોસ્ટનું નામ/કુલ જગ્યા/વયમર્યાદા
| પોસ્ટનું નામ | ખાલી જગ્યા | વયમર્યાદા |
|---|---|---|
| મેડિકલ ઓફિસર | 02 | 50 વર્ષ કે તેથી ઓછી |
| સ્ટાફર્સ નર્સ | 06 | 50 વર્ષ કે તેથી ઓછી |
| ઓપ્ટોમેટ્રિસ્ટ | 01 | 50 વર્ષ કે તેથી ઓછી |
| સોશિયલ વર્કર | 01 | 50 વર્ષ કે તેથી ઓછી |
| ડેન્ટલ ટેકનિશિયન | 01 | 50 વર્ષ કે તેથી ઓછી |
| ડેટા એન્ટ્રી ઓપરેટર | 01 | 50 વર્ષ કે તેથી ઓછી |
શૈક્ષણિક લાયકાત/પગારધોરણ
| પોસ્ટનું નામ | શૈક્ષણિક લાયકાત | પગારધોરણ |
|---|---|---|
| મેડિકલ ઓફિસર | MBBS Form Recognized University With Gujarat Medical Council (GMC) Registration અનુભવ: સરકારી હોસ્પિટલ ખાતે કામગીરી કરવાનો અનુભવનાર ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે. |
60,000/- |
| સ્ટાફર્સ નર્સ | Any One of Below Degree Recognized by Indian Nursing Councill And/Or Gujarat Nursing Councill 1. Diploma In General Nursing And Midwifery 2. Basic B.Sc Nursing Degree 3. Post Basic B.Sc nursing degree 4.Post basic diploma in nursing practitioner Midwifery અનુભવ: સરકારી હોસ્પિટલ ખાતે કામગીરી કરવાનો અનુભવનાર ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે. |
13,000/- |
| ઓપ્ટોમેટ્રિસ્ટ | Bachelor optometry from recognise University. અનુભવ: સરકારી હોસ્પિટલ ખાતે કામગીરી કરવાનો અનુભવનાર ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે. |
12,500/- |
| સોશિયલ વર્કર | Graduate in Arts/Commerce/science from a recognize University with having a qualification of M.S.W. અનુભવ: સરકારી હોસ્પિટલ ખાતે કામગીરી કરવાનો અનુભવનાર ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે. |
15,000/- |
| ડેન્ટલ ટેકનિશિયન | શૈક્ષણિક લાયકાતHSC examination or equivalent examination Passed With degree in dental technician from recognise University. અનુભવ: સરકારી હોસ્પિટલ ખાતે કામગીરી કરવાનો અનુભવનાર ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે. |
12,000/- |
| ડેટા એન્ટ્રી ઓપરેટર | Graduate in Arts/Commerce/science from a recognize University with basic knowledge of computer course on computer concept (CCC) અનુભવ: સરકારી હોસ્પિટલ ખાતે કામગીરી કરવાનો અનુભવનાર ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે. |
12,000/- |
પસંદગી પ્રક્રિયા
- આ ભરતીમાં આપેલ પોસ્ટ પર 11 મહિનાના કરારને આધારે તદ્દન હંગામી ધોરણે જગ્યા ભરવામાં આવશે.
ઓફિસિયલ વેબસાઇટ: https://arogyasathi.gujarat.gov.in

0 ટિપ્પણીઓ