રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023 અત્યારે જ અરજી કરો

RMC Recruitment 2023: રાજકોટ મહાનગરપાલિકા ભરતી: નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે અગત્યની તક રાજકોટ મહાનગરપાલિકામાં આવી ભરતી. ઈચ્છુક અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં અરજી નિયત સમયમર્યાદામાં અરજી કરી શકશે. 

RMC recruitment 2023

રાજકોટ મહાનગરપાલિકા ભરતી

રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત 24×7 અર્બન હેલ્થ ખાતે નર્સ પ્રેક્ટિસનર ઈન મિડવાઈનરીની પોસ્ટ પર તદ્દન હંગામી સ્વરૂપે 11 માસના કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે. 

આર્ટિકલનું નામ રાજકોટ મહાનગરપાલિકા ભરતી
પોસ્ટનું નામ નર્સ પ્રેક્ટિસનર ઈન મિડવાઈનરી
કુલ જગ્યા 19
પગારધોરણ 30,000+ઈન્સેન્ટીવ
ઓફિસિયલ વેબસાઇટ https://www.rmc.gov.in

કુલ જગ્યા અને વયમર્યાદા

પોસ્ટનું નામ કુલ જગ્યા વયમર્યાદા
નર્સ પ્રેક્ટિસનર ઈન મિડવાઈનરી 19 40 વર્ષ

શૈક્ષણિક લાયકાત અને પગારધોરણ


પોસ્ટનું નામ શૈક્ષણિક લાયકાત પગારધોરણ
નર્સ પ્રેક્ટિસનર ઈન મિડવાઈનરી • સરકાર માન્ય સંસ્થામાંથી બી.એસ.સી. નર્સિંગ/ડિપ્લોમાં જનરલ નર્સિંગ અને મિડવાઈફરી ડિપ્લોમાં કોર્સ
• ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ
• બેઝિક કમ્પ્યુટર કોર્ષનું સર્ટિફિકેટ
30,000+ઈન્સેન્ટિવ

ભરતી માટેની શરતો

  • આ પોસ્ટ પર કાયમી ભરતી કરવામાં આવશે તો કરાર આધારીત કર્મચારીઓને આપોઆપ છૂટાં કરી નાખવામાં આવશે. 
  • ઉપરોક્ત જાહેરાતમાં કાંઈ પણ સુધારો રાજકોટ મહાનગરપાલિકાને આધિન રહેશે. 
  • ઉપરોક્ત જગ્યા માટે કમ્પ્યુટર સર્ટિફિકેટ અને તેનું બેઝિક નોલેજ હોવું જરૂરી છે. 
  • વધુ લાયકાત અને સરકારી અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે. 
  • ઓરીજીનલ ડોક્યુમેન્ટની સાથે ઝેરોક્ષનો પણ એક સેટ આપવાનો રહેશે. 
  • કરાર 11 માસનો રહેશે જેમાં મુદ્દતને આધારે વધારો કે ઘટાડો કરી શકાશે. 

ઓફિસિયલ વેબસાઇટ: https://www.rmc.gov.in

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ