RMC Bharti : Rajkot Municiple corporation : રાજકોટ મહાનગરપાલિકા ભરતી : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 219 પદો પર ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે. RMC Bharti ની ભરતી માટે જરૂરી લાયકાત, પગારધોરણ, ફોર્મ ભરવાની તારીખ, અરજી કરવાની પ્રક્રિયા વગેરેની માહિતી નીચે પ્રમાણે છે.
RMC Bharti
| આર્ટિકલનું નામ | RMC Bharti |
|---|---|
| પોસ્ટનું નામ | વિવિધ |
| ભરતી પ્રકાર | કાયમી |
| અરજી મોડ | ઓનલાઇન |
| ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 10 જાન્યુઆરી 2024 |
| કુલ જગ્યા | 219 |
| ઓફિસિયલ વેબસાઇટ | https://www.rmc.gov.in |
રાજકોટ મહાનગરપાલિકા ભરતી જગ્યાઓ
| પોસ્ટનું નામ | કુલ જગ્યા |
|---|---|
| સિસ્ટમ એનાલિસ્ટ | 2 |
| ગાર્ડન સુપરવાઇઝર | 2 |
| વેટરનરી ઓફીસર | 1 |
| ગાર્ડન આસિસ્ટન્ટ | 12 |
| ટેકનીકલ આસિસ્ટન્ટ | 2 |
| આસિસ્ટન્ટ લાઈબ્રેરીયન | 4 |
| જુનિયર સ્વીમીંગ ઈન્સ્ટ્રક્ટર | 4 |
| ફાયર ઓપરેટર | 64 |
| જુનિયર કલાર્ક | 128 |
| કુલ જગ્યા | 219 |
RMC Bharti શૈક્ષણિક લાયકાત
રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે વિવિધ પોસ્ટ પર નીચે મુજબ શૈક્ષણિક લાયકાત જે ઓફિસિયલ નોટીફીકેશન પ્રમાણે નીચે મુજબ છે.
સીસ્ટમ એનાલિસ્ટ
માન્ય યુનિવર્સિટી માંથી બી.ઈ. (કમ્પ્યુટર/આઈ.ટી.) અથવા બી. ટેક. અથવા એમ.સી.એ.
ગાર્ડન સુપરવાઇઝર
UGC/AICTE માન્ય યુનિવર્સિટીની એગ્રીકલ્ચર અથવા બોટની અથવા હોર્ટીકલ્ચર અથવા ઝુઓલોજીમા સ્નાતક
વેટરનરી ઓફીસર
UGC/AICTE બી.વી.એસ.સી એન્ડ એ.એચ.ની ડિગ્રી રાજ્ય પશુ ચિકિત્સા પરિષદ અથવા ભારતીય પશુ ચિકિત્સા પરિષદ સાથે નોંધાયેલા હોવા જોઈએ.
ગાર્ડન આસિસ્ટન્ટ
UGC/AICTE માન્ય યુનિવર્સિટી માથી ડિપ્લોમાં/ડિગ્રી ઈન એગ્રીકલ્ચર/અથવા ડિપ્લોમાં ડિગ્રી ઈન હોર્ટીકલ્ચર/અથવા ડિપ્લોમાં ડિગ્રી ઈન બોટની/અથવા ડિપ્લોમાં ડિગ્રી ઈન ઝુઓલોજી.
ટેકનીકલ આસિસ્ટન્ટ
UGC/AICTE માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ શાખામાંથી સ્નાતકની પદવી મેળવેલ અને બેચરલ ઓફ લાયબ્રેરી એન્ડ ઈન્ફોર્મેશન સાયન્સની પદવી મેળવેલ હોવાં જોઈએ.
જુનિયર સ્વીમિંગ ઈન્સ્ટ્રક્ટર
એસ.એસ.સી.પાસ અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આયોજિત જીલ્લા, રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ સ્વીમીંગ સ્પર્ધામાં ભાગ લીધલની લાયકાત ધરાવતા હોવાં જોઈએ.
ફાયર ઓપરેટર
ધોરણ 10 પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો કોર્ષ પાસ અને ફેરવી મોટર વ્હીકલ લાયસન્સ ધરાવતા હોવાં જોઈએ. યોગ્ય શારિરીક લાયકાત ધરાવતા હોવાં જોઈએ.
જુનિયર કલાર્ક
માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક હોવાં જોઈએ.
RMC Bharti પગારધોરણ
પોસ્ટનું નામ |
પગારધોરણ |
|---|---|
સિસ્ટમ એનાલિસ્ટ |
53700/- |
ગાર્ડન સુપરવાઇઝર |
51000/- |
વેટરનરી ઓફીસર |
53700/- |
ગાર્ડન આસિસ્ટન્ટ |
26000/- |
ટેકનીકલ આસિસ્ટન્ટ |
49600/- |
આસિસ્ટન્ટ લાઈબ્રેરીયન |
26000/- |
જુનિયર સ્વીમીંગ ઈન્સ્ટ્રક્ટર |
26000/- |
ફાયર ઓપરેટર |
26000/- |
જુનિયર કલાર્ક |
26000/- |

0 ટિપ્પણીઓ