સુરત મહાનગરપાલિકા ભરતી: NHM Bharti 2023: ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે અગત્યની તક સુરત મહાનગરપાલિકા દ્વારા આવી પરિક્ષા વગર સીધી ભરતી. સુરત સીટી હેલ્થ સોસાયટી તથા નેશનલ હેલ્થ મિશન અંતર્ગત પબ્લિક હેલ્થ મેનેજર, ફાઇનાન્સ આસિસ્ટન્ટ અને મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે.
આ ભરતીમાં અરજી કરવા માટેની યોગ્ય લાયકાત, અરજી કરવાની છેલ્લી તારીખ, વયમર્યાદા, પગારધોરણ વગેરે માહિતી નીચે જણાવેલ છે.
સુરત મહાનગરપાલિકા NHM Bharti 2023
| આર્ટીકલનું નામ | સુરત-NHM Bharti 2023 |
|---|---|
| કુલ જગ્યા | 5 |
| અરજી મોડ | ઓનલાઈન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 10 ડિસેમ્બર 2023 |
| ઓફિસિયલ વેબસાઈટ | https://arogyasathi.gujarat.gov.in |
અગત્યની તારીખ
આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર 2023 છે.
પોસ્ટનું નામ
- પબ્લિક હેલ્થ મેનેજર
- ફાઇનાન્સ આસિસ્ટન્ટ
- મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન આસિસ્ટન્ટ
| પોસ્ટનું નામ | કુલ જગ્યા | પગારધોરણ |
|---|---|---|
| પબ્લિક હેલ્થ મેનેજર | 01 | 25,000/- |
| ફાઇનાન્સ આસિસ્ટન્ટ | 02 | 13,000/- |
| મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન આસિસ્ટન્ટ | 01 | 13,000/- |
શૈક્ષણિક લાયકાત
| પોસ્ટનું નામ | શૈક્ષણિક લાયકાત | પ્રેફરન્શિયલ લાયકાત |
|---|---|---|
| પબ્લિક હેલ્થ મેનેજર | Mastersin Public Health, Master in Health Management MBBS,BAMS,BHMS | ► Experience in management of natio health program in eith government of NGO ► Fluency in English ancomputer literacy |
| ફાઇનાન્સ આસિસ્ટન્ટ | Graduate in commerce with a Diploma/ Certificate in computer applications. Knowledge of computer software (accounting software, M.S Office/ GIS/ RCH software, etc) and hardware. Good typing and data entry skills in English & Gujarati. | ► Minimum 3 years work experience. Working knowledge in English |
| મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન આસિસ્ટન્ટ | Graduate in commerce with a Diploma/ Certificate in computer applications. Knowledge of computer software (accounting software, M.S Office/ GIS/ RCH software etc) and hardware. Good typing and data entry skills in English & Gujarati. | Minimum 3 to 5 years work experience. Working knowledge in English |

0 ટિપ્પણીઓ