DY SO Call Letter 2023
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસર ની પરીક્ષાનું આયોજન 15 ઓક્ટોબર 2023 ના રોજ કરવામાં આવેલ છે. જેના Call Letter ડાઉનલોડ થવાની શરૂઆત થઈ ગઈ છે. આથી ઉમેદવારોએ પોતાના Call Letter ડાઉનલોડ કરી લેવા ઉમેદવાર DY SO ના કોલલેટર https://gpsc-ojas.gujarat.gov.in/Home.aspx વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકાશે.
| પરીક્ષાનું નામ | પરીક્ષાની તારીખ | પરીક્ષાનો સમય | કોલેટર ડાઉનલોડ કરવાનો સમય |
|---|---|---|---|
| પરીક્ષાનું નામDY SO | પરીક્ષાની તારીખ15/10/2023 | પરીક્ષાનો સમય11:00 થી13:00 | કોલેટર ડાઉનલોડ કરવાનો સમય03/10/2023 થી 15/10/2023 |
પરીક્ષા માટે અગત્યની સૂચના
- ઉમેદવારે Call Letter પર આપેલી સૂચનાઓ ને વાંચી લેવી અને તે સુચનાનું ચુસ્તપણે પાલન કરવું.
- જો પ્રવેશ પત્ર ડાઉનલોડ કરેલ સાથે નહીં હોય તો ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે નહીં.
કોલ લેટર ડાઉનલોડ કરવાની રીત
- સૌપ્રથમ ઉમેદવારે https://gpsc-ojas.gujarat.gov.in/Home.aspx પર જવું.
- ત્યારબાદ હોમપેજ પર આપેલ Call Letter પર જવું.
- હવે ઉમેદવારે પોતાના કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરવી.
- ત્યારબાદ Call Letter ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ કાઢવાની રહેશે.
અગત્યની લિંક
- ઓફિસિયલ વેબસાઈટ પર જવા માટે નીચેની લીંક પર ક્લિક કરો: https://gpsc.gujarat.gov.in/
- કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો: https://gpsc-ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
અમારો હેતુ આપના સુધી માહિતી મેળવવાનો છે. વધુ જાણકારી ઓફિસિયલ વેબસાઇટ પરથી મેળવી લેવી.
ટેલિગ્રામ માં જોડાવા માટેની લીંક: https://t.me/evigyanclasses

0 ટિપ્પણીઓ