ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પ્રાથમિક શાળાઓમાં પરિક્ષાનું ટાઈમટેબલ તેમજ દિવાળી અને ઉનાળું વેકેશનની તારીખ નીચે મુજબ છે.
પ્રાથમિક શાળાની સત્રાંત પરીક્ષા 2023 ટાઈમટેબલ
| તારીખ | વાર | ધોરણ | વિષય | સમય | ગુણ |
|---|---|---|---|---|---|
| તારીખ26/10/2023 | વારગુરૂવાર | ધોરણ3 થી 5 | વિષયગુજરાતી (પ્રથમ/દ્વિતીય ભાષા) | સમય11:00 થી 13:00 | ગુણ40 |
| તારીખ26/10/2023 | વારગુરૂવાર | ધોરણ6 થી 8 | વિષયગુજરાતી (પ્રથમ/દ્વિતીય ભાષા) | સમય14:00 થી 17:00 | ગુણ80 |
| તારીખ27/10/2023 | વારશુક્રવાર | ધોરણ3 થી 5 | વિષયગણિત | સમય11:00 થી 13:00 | ગુણ40 |
| તારીખ27/10/2024 | વારશુક્રવાર | ધોરણ6 થી 8 | વિષયગણિત | સમય14:00 થી 17:00 | ગુણ80 |
| તારીખ28/10/2023 | વારશનિવાર | ધોરણ6 થી 8 | વિષયસામાજિક વિજ્ઞાન | સમય8:00 થી 11:00 | ગુણ80 |
| તારીખ30/10/2023 | વારસોમવાર | ધોરણ3 થી 5 | વિષયહિન્દી ( પ્રથમ/દ્વિતીય ભાષા) | સમય11:00 થી 13:00 | ગુણ40 |
| તારીખ30/10/2023 | વારસોમવાર | ધોરણ6 થી 8 | વિષયહિન્દી ( પ્રથમ/દ્વિતીય ભાષા) | સમય14:00 થી 17:00 | ગુણ80 |
| તારીખ01/11/2023 | વારબુધવાર | ધોરણ3 થી 5 | વિષયપર્યાવરણ | સમય11:00 થી 13:00 | ગુણ40 |
| તારીખ01/11/2023 | વારબુધવાર | ધોરણ6 થી 8 | વિષયવિજ્ઞાન | સમય14:00 થી 17:00 | ગુણ80 |
| તારીખ02/10/2023 | વારગુરૂવાર | ધોરણ3 થી 5 | વિષયઅંગ્રેજી | સમય11:00 થી 13:00 | ગુણ40 |
| તારીખ02/10/2023 | વારગુરૂવાર | ધોરણ6 થી 8 | વિષયઅંગ્રેજી ( પ્રથમ/દ્વિતીય ભાષા ) | સમય14:00 થી 17:00 | ગુણ80 |
| તારીખ03/11/2023 | વારશુક્રવાર | ધોરણ3 થી 5 | વિષયપ્રથમ ભાષા | સમય11:00 થી 13:00 | ગુણ40 |
| તારીખ03/11/2023 | વારશુક્રવાર | ધોરણ6 થી 8 | વિષયપ્રથમ ભાષા | સમય14:00 થી 17:00 | ગુણ80 |
| તારીખ04/11/2023 | વારશનિવાર | ધોરણ3 થી 5 | વિષયસંસ્કૃત | સમય8:00 થી 11:00 | ગુણ80 |
વેકેશનની તારીખ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા થોડા દિવસો પહેલા વર્ષ 2023 - 2024 કેલેન્ડરનું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં દિવાળી વેકેશન અને ઉનાળા વેકેશનની તારીખ નીચે પ્રમાણે આપેલ છે.
| પ્રથમ સત્ર | 05/06/2023 થી 08/11/2023 | 124 દિવસ |
|---|---|---|
| પ્રથમ સત્રદિવાળી વેકેશન | 05/06/2023 થી 08/11/202309/11/2023 થી 29/11/2023 | 124 દિવસ21 દિવસ |
| પ્રથમ સત્રદ્વિતીય સત્ર | 05/06/2023 થી 08/11/202330/11/2023 થી 05/05/2024 | 124 દિવસ127 દિવસ |
| પ્રથમ સત્રઉનાળું વેકેશન | 05/06/2023 થી 08/11/202306/05/2024 થી 09/06/2024 | 124 દિવસ35 દિવસ |
| પ્રથમ સત્રનવું સત્ર ખુલવાની તારીખ | 05/06/2023 થી 08/11/202310/06/2024 થી | 124 દિવસ- |
અમારો હેતુ આપના સુધી માહિતી પહોંચાડવાનો છે આ વિશે વધુ માહિતી ઓફિસિયલ સાઈટ પરથી મેળવી લેવી.
ટેલિગ્રામ માં જોડાવા માટેની લીંક: https://t.me/evigyanclasses

0 ટિપ્પણીઓ