GPSC Exam Date: GPSC પરિક્ષા: GPSCની તારીખ: GPSC પ્રિલિમ્સ પરીક્ષાની તારીખ: ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગ ની પરીક્ષાનું કેલેન્ડર ગુજરાત સરકારે હમણાં બહાર પાડ્યું. ગુજરાત સરકારે હમણાં જીપીએસસીનું કેલેન્ડર બહાર પાડ્યું છે. જેમાં ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બરમાં વિવિધ પરીક્ષાઓ લેવામાં આવશે. આ ભરતી માટે લાયકાત તેમજ કોઈ પરીક્ષા કઈ તારીખે લેવામાં આવશે તે દર્શાવવામાં આવેલું છે. આ લેખમાં આપણે કઈ પરીક્ષા કઈ તારીખે હશે તેના વિશે માહિતી મેળવીશું.
GPSCની પરીક્ષાની તારીખો
જીપીએસસી દ્વારા વર્ષ 2023 નું ભરતી કેલેન્ડર ઓક્ટોબર મહિનામાં જાહેર કરવામાં આવેલું છે. કેલેન્ડરમાં જણાવ્યા અનુસાર વિવિધ પોસ્ટ ભરતી કરવામાં આવશે જીપીએસસી દ્વારા લેવામાં આવતી પરીક્ષા બે મોડમાં લેવામાં આવે છે. જેમાં પ્રિલીમ્સ અને મેન્સ પરીક્ષા લેવામાં આવે છે. આ બંને પરીક્ષાઓ ની તારીખ અગાઉથી જ GPSC દ્વારા જાહેર કરવામાં આવે છે.
GPSC દ્વારા ઓક્ટોબર મહિનામાં આ તારીખે પ્રિલીમ્સ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે.
| ભરતીનું નામ | પ્રિલિમ્સ પરીક્ષાની તારીખ |
|---|---|
| પશુ ચિકિત્સા અધિકારી વર્ગ-૨ | 29 ઓક્ટોબર 2023 |
| સાયન્ટિફિક ઓફિસર વર્ગ-2 રસાયણ જૂથ | 29 ઓક્ટોબર 2023 |
| સાયન્ટિફિક ઓફિસર વર્ગ-2 ભૌતિકશાસ્ત્ર જૂથ | 29 ઓક્ટોબર 2023 |
| સાયન્ટિફિક ઓફિસર વર્ગ-2 બાયોલોજી જૂથ | 29 ઓક્ટોબર 2023 |
| સાયન્ટિફિક ઓફિસર વર્ગ-2 ફોરેન્સિક સાઇકોલોજી જૂથ | 29 ઓક્ટોબર 2023 |
GPSC દ્વારા નવેમ્બર મહિનામાં આ તારીખે પ્રિલિમ્સ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.
| ભરતીનું નામ | પ્રિલિમ્સ પરીક્ષાની તારીખ |
|---|---|
| જીપીએસસી ક્લાસ 1-2 પરીક્ષા | 5 નવેમ્બર 2023 |
| મદદનીશ ઇજનેરી વર્ગ-2 | 26 નવેમ્બર 2023 |
| ફિઝિસ્ટ પેરામેડિકલ વર્ગ-2 | 26 નવેમ્બર 2023 |
GPSC દ્વારા ડિસેમ્બર મહિનામાં આ તારીખે પ્રિલિમ્સ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.
| ભરતીનું નામ | પ્રિલિમ્સ પરીક્ષાની તારીખ |
|---|---|
| નાયબ કાર્યપાલક ઇજનેર વર્ગ-2 | 3 ડિસેમ્બર 2023 |
| જુનિયર સ્ટાફ ઓફિસર | 3 ડિસેમ્બર 2023 |
| ભૂમિ મોજણી અધિકારી | 3 ડિસેમ્બર 2023 |
| મદદનીશ વાહન વ્યવહાર નિરીક્ષક | 10 ડિસેમ્બર 2023 |
| યુરોલોજી મદદનીશ પ્રાધ્યાપક | 13 ડિસેમ્બર 2023 |
| ગેસ્ટ્રોલોજી મદદનીશ પ્રત્યક્ષ | 13 ડિસેમ્બર 2023 |
| સીટી સર્જરી મદદનીશ પ્રાધ્યાપક | 13 ડિસેમ્બર 2023 |
| પીડીયાટ્રીશન મદદનીશ પ્રાધ્યાપક | 13 ડિસેમ્બર 2023 |
| બન્ર્સ પ્લાસ્ટિક સર્જરી મદદનીશ પ્રાધ્યાપક | 15 ડિસેમ્બર 2023 |
| કાર્ડિયોલોજી મદદનીશ પ્રાધ્યાક | 15 ડિસેમ્બર 2023 |
| ગસ્ટ્રોલોજી મદદનીશ અધ્યાપક | 15 ડિસેમ્બર 2023 |
| લેક્ચરર ઇન ફિઝિયોથેરાપી | 15 ડિસેમ્બર 2023 |
| નાયબ ભૂમિ મોજણી અધિકારી | 17 ડિસેમ્બર 2023 |
| જુનિયર સ્ટાફ ઓફિસર | 17 ડિસેમ્બર 2023 |
| નાયબ મુખ્ય હસ્તાક્ષર નિષ્ણાંત | 17 ડિસેમ્બર 2023 |
| ભાષાંતરકાર | 24 ડિસેમ્બર 2023 |
| મદદનીશ વર્ગ-2 | 24 ડિસેમ્બર 2023 |
| વહીવટી અધિકારી વર્ગ-2 | 31 ડિસેમ્બર 2023 |
| ટાઉન પ્લાનર વર્ગ-1 | 31 ડિસેમ્બર 2023 |
અમારો હેતુ આપના સુધી માહિતી પહોંચાડવાનો છે. વધુ માહિતી ઓફિસિયલ વેબસાઈટ પરથી મેળવવી. આવી જ વધુ અપડેટ માટે આપેલ ટેલિગ્રામ ચેનલમાં જોડાવ.
ટેલિગ્રામ માં જોડાવા માટેની લીંક: https://t.me/evigyanclasses

0 ટિપ્પણીઓ