નેશનલ હેલ્થ મિશન અંતર્ગત પોરબંદર ભરતી | Porabandar Recruitment

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત પોરબંદર ભરતી: Porbandar Recruitment: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત પોરબંદર જિલ્લામાં હાલમાં ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં એનટીઇટી ની જુદી જુદી કેટરમાં ભરતી કરવામાં આવશે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકશે. આ ભરતીમાં ઉમેદવારો 27 ઓક્ટોબર 2023 સુધીમાં અરજી કરી શકશે. આ અરજી માટે જરૂરી લાયકાત, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, વયમર્યાદા અને પગારધોરણ વિશે આ લેખમાં જાણીશું. આ માહિતી તમારા મિત્રો સુધી વધુ ને વધુ શેર કરજો. 

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત પોરબંદર ભરતી

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત પોરબંદર ભરતી


જિલ્લાનું નામ પોરબંદર
જિલ્લાનું નામપોસ્ટનું નામ પોરબંદરસિનિયર ટ્યુબરક્યુલોસિસ લેબોરેટરી સુપરવાઇઝર
જિલ્લાનું નામઅરજી મોડ પોરબંદરઓનલાઇન
જિલ્લાનું નામફોર્મ ભરવાના શરૂ થયાની તારીખ પોરબંદર12 ઓક્ટોબર 2023
જિલ્લાનું નામફોર્મ ભરવાની છેલ્લી તારીખ પોરબંદર27 ઓક્ટોબર 2023

અગત્યની તારીખ

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત પોરબંદર જિલ્લામાં ભરતી બહાર પાડવામાં આવી છે જેની અગત્યની તારીખ નીચે પ્રમાણેની છે. 
  • ફોર્મ ભરવાના શરૂ થયાની તારીખ 12 ઓક્ટોબર 2023 છે. 
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 ઓક્ટોબર 2023 છે. 

જગ્યાનું નામ

  • આ ભરતીમાં સિનિયર ટ્યુબર ક્યુલોસીસ લેબોરેટરી સુપરવાઇઝર ની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. 

કુલ જગ્યા 

  • આ ભરતીમાં કુલ 2 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. 

લાયકાત

  • ગ્રેજ્યુએટ પ્લસ ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી અથવા સમકક્ષ સરકાર માન્ય ઇન્સ્ટિટયૂટ માંથી કરેલું હોવું જોઈએ. 
  • પરમેનેન્ટ ટુવિલર ડ્રાઇવિંગ લાયસન્સ અને ટુવિલર ચલાવવા માટે સક્ષમ હોવા જોઈએ. 
  • કોમ્પ્યુટરનો સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ. 
  • RNTCP માં ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવવો જોઈએ. 

ઉંમર મર્યાદા

  • આ ભરતીમાં સિનિયર ટ્યુબર ક્યુલોસીસ લેબોરેટરી કરવા માટેની ઉંમર મર્યાદા 40 વર્ષ સુધીની છે. 

પગારધોરણ

  • આ પોસ્ટ પર યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારને પ્રતિ માસ રૂપિયા 18,000 વેતન આપવામાં આવશે. 

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં પસંદગીની પ્રક્રિયા 11 માસના કરાર આધારિત કરવામાં આવશે 11માસ પછી કરાર પૂર્ણ થતાં ઉમેદવાર આપોઆપ છૂટાં થયેલ ગણાશે. 

અરજી કેવી રીતે કરવી? 

  • સૌથી પહેલા નીચે આપેલી લીંક પર ક્લિક કરી જાહેરાત ડાઉનલોડ કરો. ત્યારબાદ જાહેરાત વાંચી તમે આ પોસ્ટ પર અરજી કરવા માટે લાયક છો કે નહીં તે ચકાસો. 
  • આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈને રજિસ્ટ્રેશન કરો. 
  • આઈડી પાસવર્ડ ની મદદથી લોગીન કરો અને પોસ્ટ પર અરજી કરો ત્યાં એપ્લાય નામના બટન પર ક્લિક કરો.
  • હવે ફોર્મમાં બધી માહિતી ભરીદો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢો. 
અરજી કરતાં પહેલાં સંપૂર્ણ માહિતી સત્તાવાર વેબસાઇટ પર જઈને જાણી લેવી. 

અરજી કરવા માટે જરૂરી લિંક: https://arogyasathi.gujarat.gov.in/

ટેલિગ્રામ માં જોડાવા માટેની લીંક: https://t.me/evigyanclasses

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ