નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ધોરાજી ભરતી
| આર્ટિકલનું નામ | નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ધોરાજી ભરતી |
|---|---|
| આર્ટિકલનું નામસંસ્થાનું નામ | નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ધોરાજી ભરતીસરકારી હોસ્પિટલ - ધોરાજી |
| આર્ટિકલનું નામઅરજી મોડ | નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ધોરાજી ભરતીઓનલાઇન |
| આર્ટિકલનું નામફોર્મ ભરવાના શરૂ થયાની તારીખ | નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ધોરાજી ભરતી15 ઓક્ટોબર 2023 |
| આર્ટિકલનું નામફોર્મ ભરવાની છેલ્લી તારીખ | નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ધોરાજી ભરતી21 ઓક્ટોબર 2023 |
અગત્યની તારીખ
- આ ભરતીમાં ફોર્મ ભરવાના શરૂ થયા એની તારીખ 15 ઓક્ટોબર 2023 છે.
- આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2023 છે.
લાયકાત
- માધ્યમિક પરીક્ષા પાસ પ્રમાણપત્ર અને ITI પરીક્ષા પાસ પ્રમાણપત્ર.
- પ્રથમ પસંદગી: સ્ટાફ કે જોઓ હાલમાં ઓક્સિજન સંસાધનો PSA પ્લાન્ટનું સંચાલન કરી રહ્યા છે અને દ્વારા સંચાલિત PSA ઓક્સિજન પ્લાન્ટના સંચાલન જાળવણી પર 180 કલાકની તાલીમ મેળવેલ હોય.
- બીજી પસંદગી: ITI પાસ પ્રશિક્ષકો જેમને દ્વારા સંચાલિત પીએસએ ઓક્સિજન પ્લાન્ટ ના સંચાલન જાળવણી પર 180 કલાકની તાલીમ મેળવેલ હોય.
કુલ જગ્યા
આ ભરતીમાં ઓક્સિજન ઓપરેટર ની કુલ જગ્યા 1 છે.
પગારધોરણ
આ પોસ્ટ પર માસિક વેતન રૂપિયા 17,718 આપવામાં આવશે.
વયમર્યાદા
આ ભરતીમાં આ પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારની વયમર્યાદા 40 વર્ષ સુધીની હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં પસંદગીની પ્રક્રિયા 11 માસના કરાર આધારિત કરવામાં આવશે 11માસ પછી કરાર પૂર્ણ થતાં ઉમેદવાર આપોઆપ છૂટાં થયેલ ગણાશે.
અરજી કરવા માટેની લિંક
આ પોસ્ટ પર અરજી કરવા માટે https://arogyasathi.gujarat.gov.in/ પર જઈને ઓનલાઇન અરજી કરી શકશો.
ટેલિગ્રામ માં જોડાવા માટેની લીંક: https://t.me/evigyanclasses

0 ટિપ્પણીઓ