વડોદરા આરોગ્ય વિભાગ ભરતી
| આર્ટિકલનું નામ | વડોદરા આરોગ્ય વિભાગ ભરતી |
|---|---|
| ભરતી સંસ્થા | આરોગ્ય વિભાગ |
| પોસ્ટ | વિવિધ |
| વર્ષ | 2023 |
| અરજી મોડ | ઓનલાઇન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 12 ઓક્ટોબર 2023 |
| ઓફિશિયલ વેબસાઇટ | https://vadodara.nic.in/health/ |
અગત્યની તારીખ
આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 12 ઓક્ટોબર 2023 છે.
જગ્યાનું નામ
- પીડીયાટ્રીશન
- મેડિકલ ઓફિસર
- ઓપ્ટોમેટ્રીસ્ટ
- ડેન્ટલ ટેકનિશિયન
- ઓડિયો એન્ડ સ્પીચ થેરાપીસ્ટ
- સોસીયલ વર્કર
- સાયકોલોજીસ્ટ
- અર્લી ઈન્ટરવેન્સીસ્ટ કમ સ્પેસીયલ એજ્યુકેટર
જગ્યા વિશેની માહિતી
પીડીયાટ્રીશન
- કુલ જગ્યા - 5
- એમસીઆઈ માન્ય યુનિવર્સિટી માંથી એમબીબીએસ સાથે પીજી ડિગ્રી ઈન પીડીયાટ્રીશન
- વયમર્યાદા 40 વર્ષ
- પગારધોરણ - રૂપિયા 1,00,000
મેડિકલ ઓફિસર
- કુલ જગ્યા - 1
- એમસીઆઈ માન્ય યુનિવર્સિટી માંથી એમબીબીએસ બેઝિક કોમ્પ્યુટર સાથે અને એમ. એસ. ઓફિસની જાણકારી જરૂરી
- વયમર્યાદા 40 વર્ષ
- પગારધોરણ - રૂપિયા 60,000
ઓપ્ટોમેટ્રીસ્ટ
- કુલ જગ્યા - 3
- એમસીઆઈ માન્ય યુનિવર્સિટી માંથી બેચલર/માસ્ટર ડિગ્રી ઈન ઓપ્ટોમેટ્રી
- વયમર્યાદા 40 વર્ષ
- પગારધોરણ - રૂપિયા 12,500
ડેન્ટલ ટેકનિશિયન
- કુલ જગ્યા - 4
- સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછો 1 વર્ષનો ડેન્ટલ ટેકનિશીયનનો કોર્ષ કરેલો હોવો જરૂરી છે
- વયમર્યાદા 40 વર્ષ
- પગારધોરણ - રૂપિયા 12,000
ઓડિયો એન્ડ સ્પીચ થેરાપીસ્ટ
- કુલ જગ્યા - 5
- સરકાર માન્ય સંસ્થામાંથી બેચલર્સ ડિગ્રી ઈન સ્પીચ એન્ડ લેન્ગવેજ પેથોલોજી
- વયમર્યાદા 40 વર્ષ
- પગારધોરણ - રૂપિયા 15,000
સોસીયલ વર્કર
- કુલ જગ્યા - 3
- સરકાર માન્ય સંસ્થામાંથી એમ.એસ.ડબ્લ્યુ ડિગ્રી અને સરકાર માન્ય સંસ્થાનો ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે
- વયમર્યાદા 40 વર્ષ
- પગારધોરણ - રૂપિયા 15,000
સાયકોલોજીસ્ટ
- કુલ જગ્યા - 4
- માસ્ટર ડિગ્રી ઈન ચાઈલ્ડ સાયકોલોજી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કરેલું હોવું જોઈએ
- વયમર્યાદા 40 વર્ષ
- પગારધોરણ - રૂપિયા 11,000
અર્લી ઈન્ટરવેન્સીસ્ટ કમ સ્પેસીયલ એજ્યુકેટર
- કુલ જગ્યા - 4
- શૈક્ષણિક લાયકાત – વિકલાંગતામાં msc (પ્રારંભિક હસ્તક્ષેપ) ફિઝિયોથેરાપી (BPT) વ્યવસાયિક ઉપચાર (BOT) સ્પીચ લેંગ્વેજ પેથોલોજિસ્ટ (ASLP) અથવા PG ડિપ્લોમા ઇન અર્લી ઇન્ટરવેશન (PGDEI) માં મૂળભૂત ડિગ્રી સાથે ફિઝિયોથેરાપી (BPT) / સ્પીચ લેંગ્વેજ પેથોલોજિસ્ટ (ASLP) અથવા બી.એડ. વિશેષ શિક્ષણ / પુનર્વસન વિજ્ઞાનમાં બેચલર / રીટાર્ડેશનમાં બેચલર (ઉમેદવારે જોડાવાના 6 મહિનામાં પ્રારંભિક હસ્તક્ષેપ પર પરીક્ષા પાસ કરી છે
- વયમર્યાદા 40 વર્ષ
- પગારધોરણ - રૂપિયા 11,000
ભરતી પ્રક્રિયા
આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારની પસંદગી મેરિટ અથવા ઈન્ટરવ્યુને આધારે કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
- સૌથી પહેલા નીચે આપેલી લીંક પર ક્લિક કરી જાહેરાત ડાઉનલોડ કરો.
- આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈને રજિસ્ટ્રેશન કરો.
- આઈડી પાસવર્ડ ની મદદથી લોગીન કરો અને તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો ત્યાં એપ્લાય નામના બટન પર ક્લિક કરો.
- હવે ફોર્મમાં બધી માહિતી ભરીદો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢો.

0 ટિપ્પણીઓ