ડિસ્ટ્રિક્ટ હેલ્થ અર્બન યુનિટ મોડાસા ભરતી
અગત્યની તારીખ
- આ ભરતીમાં ફોર્મ ભરવાના શરૂ થયાની તારીખ 8 નવેમ્બર 2023 છે.
- આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 નવેમ્બર 2023 છે.
પોસ્ટનું નામ
- સ્ટાફ નર્સ
- મેડિકલ ઓફિસર
- ફિમેલ હેલ્થ વર્કર
- મેલ હેલ્થ વર્કર
- ફાર્માસિસ્ટ
- લેબ. ટેકનિશિયન
- ડિસ્ટ્રિક્ટ અર્બન ફાયનાન્સ આસિસ્ટન્ટ
શૈક્ષણિક લાયકાત
ડિસ્ટ્રિક્ટ અર્બન ફાયનાન્સ આસિસ્ટન્ટ
- માન્ય વિદ્યાશાખામાંથી બી.કોમ. સાથે સ્નાતક થયેલ હોવા જોઈએ.
- ડિપ્લોમા/સર્ટિફિકેટ ઈન કોમ્પ્યુટર એજ્યુકેશન કરેલ હોવો જોઈએ.
- કમ્પ્યુટરની જાણકારી (ગુજરાતી/અંગ્રેજી), ગુજરાતી/અંગ્રેજી ભાષામાં ટાઈપિંગની જાણકારીજાણકારી હોવી જોઈએ.
- બે વર્ષના અનુભવ ધરાવનારને અગ્રીમતા આપવામાં આવશે.
- વયમર્યાદા વધુમાં વધુ 40 વર્ષ
- ડિસ્ટ્રિક્ટ અર્બન ફાયનાન્સ આસિસ્ટન્ટ માટે માસિક ફિક્સ વેતન રૂપિયા 13,000/- મળવા પાત્ર રહેશે.
ફાર્માસિસ્ટ
- માન્યતા પ્રાપ્ત કોલેજ યુનિવર્સિટી માંથી ફાર્માસિસ્ટ કોર્સ કરેલો હોવો જોઈએ અને ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન હોવું જોઈએ તેમજ ઉમેદવાર કોમ્પ્યુટરની લાયકાત ધરાવતા હોવા જોઈએ.
- વયમર્યાદા વધુમાં વધુ 58 વર્ષ
- ફાર્માસિસ્ટ માટે માસિક ફિક્સ વેતન રૂપિયા 13,000/- મળવા પાત્ર રહેશે.
સ્ટાફ નર્સ
- ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ ની માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી બીએસસી અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ ની માન્યતા પ્રાપ્ત માંથી ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મીડવાઈટનરીનો કોર્ષ કરેલ હોવો જોઈએ.
- બેઝિક કોમ્પ્યુટર જ્ઞાન હોવું જોઈએ.
- ગુજરાત નર્સિંગ કાઉન્સિલ/બોર્ડમાં રજીસ્ટ્રેશન કરાવેલું ફરજિયાત છે.
- વયમર્યાદા વધુમાં વધુ 45 વર્ષ
- સ્ટાફ નર્સ માટે માસિક ફિક્સ વેતન રૂપિયા 13,000/- મળવા પાત્ર રહેશે.
ફિમેલ હેલ્થ વર્કર
- સરકાર માન્ય સંસ્થા માંથી હેલ્થ વર્કર અથવા એ.એન.એમ.નો કોર્ષ કરેલ હોવો જોઈએ.
- ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગમાં રજીસ્ટ્રેશન કરાવેલું ફરજિયાત છે.
- બેઝિક કમ્પ્યુટરનું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ.
- વયમર્યાદા વધુમાં વધુ 45 વર્ષ
- ફિમેલ હેલ્થ વર્કર માટે માસિક ફિક્સ વેતન રૂપિયા 12,500/- મળવા પાત્ર રહેશે.
લેબ.ટેકનિશિયન
- બીએસસી (માઇક્રોબાયોલોજી અથવા કેમેસ્ટ્રી) એમએસસી (ઓર્ગેનિક કેમેસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી)
- સરકાર માન્ય સંસ્થામાંથી લેબોરેટરી ટેકનિશિયનનો કોર્ષ કરેલ હોવો જોઈએ.
- લેબોરેટરી કામગીરીના અનુભવનીને પ્રાધાન્ય આપવામાં આવશે.
- વયમર્યાદા વધુમાં વધુ 58 વર્ષ
- લેબ.ટેકનિશિયન માટે માસિક ફિક્સ વેતન રૂપિયા 13,000/- મળવા પાત્ર રહેશે.
મેડિકલ ઓફિસર
- MBBS (ઊંચી લાયકાતને પ્રાધાન્ય આપવામાં આવશે) પાસ કરેલ હોવું જોઈએ.
- મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું ફરજિયાત છે.
- વયમર્યાદા વધુમાં વધુ 65 વર્ષ
- મેડિકલ ઓફિસર માટે માસિક ફિક્સ વેતન રૂપિયા 70,000/- મળવા પાત્ર રહેશે.
મ.પ.હે.વ
- ધોરણ 12 પાસ
- એક વર્ષનો એમ.પી.એચ.ડબલ્યુનો કોર્ષ અથવા એસ.આઈ. નો સર્ટિફિકેટ કોર્ષ કરેલ હોવો જોઈએ.
- બેઝિક કમ્પ્યુટરનું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ.
- વયમર્યાદા વધુમાં વધુ 45 વર્ષ
- મ.પ.હે.વ માટે માસિક ફિક્સ વેતન રૂપિયા 13,000/- મળવા પાત્ર રહેશે.
પસંદગી પ્રક્રિયા
આ ભરતી મા ઉમેદવારોની પસંદગી મેરીટ ના આધારે કરવામાં આવશે. આ ભરતીમાં પસંદગીની પ્રક્રિયા 11 માસના કરાર આધારિત કરવામાં આવશે 11 માસ પછી કરાર પૂર્ણ થતાં ઉમેદવાર આપોઆપ છૂટાં થયેલ ગણાશે.
ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચનાઓ
- ઉમેદવારની ફક્ત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે.
ઓફિસિયલ વેબસાઇટ: https://arogyasathi.gujarat.gov.in
ટેલિગ્રામ ચેનલ લિંક: https://t.me/evigyanclasses

0 ટિપ્પણીઓ