નેશનલ હેલ્થ મિશન અંતર્ગત રાજકોટ ભરતી: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત રાજકોટ જિલ્લામાં ટીબી યુનિટમાં ભરતી બહાર પાડવામાં આવી છે. ઈચ્છુક તેમજ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં પોતાની અરજી કરી શકશે.

Rajkot Recruitment 2024
| આર્ટિકલનું નામ |
ટીબી યુનિટ રાજકોટ ભરતી |
| કુલ જગ્યા |
02 |
| પગારધોરણ |
18,000/- |
| ફોર્મ ભરવાની છેલ્લી તારીખ |
22 નવેમ્બર 2023 |
| ઓફિસિયલ વેબસાઇટ |
https://arogyasathi.gujarat.gov.in |
અગત્યની તારીખ
- આ ભરતીમાં ફોર્મ ભરવાના શરૂ થયાની તારીખ 11 નવેમ્બર 2024 છે.
- આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 નવેમ્બર 2024 છે.
પોસ્ટનું નામ
- સીનીયર ટ્રિટમેન્ટ સુપરવાઇઝર ટીબી યુનિટ - વીંછીયા
- સીનીયર ટ્રિટમેન્ટ સુપરવાઇઝર ટીબી યુનિટ - ઉપલેટા
શૈક્ષણિક લાયકાત
સીનીયર ટ્રિટમેન્ટ સુપરવાઇઝર ટીબી યુનિટ - વીંછીયા
- સ્નાતકની ડિગ્રી અથવા માન્ય સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કમ્પ્યુટર ઓપરેશનનો પ્રમાણપત્ર કોર્સ (ઓછામાં ઓછા 2 મહિના)
- કાયમી ટુ-વ્હીલર ડ્રાઇવિંગ લાઇસન્સ અને ટુ-વ્હીલર ચલાવવા માટે સક્ષમ હોવા જોઈએ
પ્રેફરન્શિયલ લાયકાત
- ટ્યુબરક્યુલોસિસ હેલ્થ વિઝિટરનો સરકાર દ્વારા માન્ય અભ્યાસક્રમ. સામાજિક કાર્ય અથવા તબીબી સામાજિક કાર્યમાં માન્યતા પ્રાપ્ત ડિગ્રી/ડિપ્લોમા
- મલ્ટિ-નૂરોઝ આરોગ્ય કાર્યકરો માટે મૂળભૂત તાલીમ અભ્યાસક્રમ (સરકાર માન્ય) સફળતાપૂર્વક પૂર્ણ
સીનીયર ટ્રિટમેન્ટ સુપરવાઇઝર ટીબી યુનિટ - ઉપલેટા
- મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીમાં સ્નાતક અથવા ડિપ્લોમા અથવા સરકાર તરફથી સમકક્ષ. માન્યતા પ્રાપ્ત સંસ્થા
- કાયમી ટુ-વ્હીલર ડ્રાઇવિંગ લાઇસન્સ અને ટુ-વ્હીલર ચલાવવા માટે સક્ષમ હોવા જોઈએ
- કોમ્પ્યુટર ઓપરેશન્સમાં પ્રમાણપત્ર કોર્સ (ઓછામાં ઓછા બે મહિના)
પ્રેફરન્શિયલ લાયકાત
- NTEP માં ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ
કુલ જગ્યા
- સીનીયર ટ્રિટમેન્ટ સુપરવાઇઝર ટીબી યુનિટ - વીંછીયા ની પોસ્ટ પર કુલ 1 છે.
- સીનીયર ટ્રિટમેન્ટ સુપરવાઇઝર ટીબી યુનિટ - ઉપલેટા ની પોસ્ટ પર કુલ 1 છે.
વયમર્યાદા
- આ ભરતીમાં બંને પોસ્ટ માટે વયમર્યાદા 40 વર્ષ છે.
પગારધોરણ
- આ ભરતીમાં બંને પોસ્ટ માટે માસિક વેતન (પગારધોરણ) 18,000/- મળવા પાત્ર રહેશે.
પસંદગી પ્રક્રિયા
- આ ભરતીમાં આપેલ પોસ્ટ પર 11 મહિનાના કરારને આધારે તદ્દન હંગામી ધોરણે જગ્યા ભરવામાં આવશે.
અરજી કરવાની પ્રક્રિયા
- સૌપ્રથમ આરોગ્યસાથીની વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in પર ક્લિક કરો.
- ત્યારબાદ PRAVESH મોડ્યુલમાં અરજી કરો અને જરૂરી વિગતો ભરી ડોકયુમેન્ટ અપલોડ કરો.
0 ટિપ્પણીઓ