CTET પરિક્ષા સિલેબસ - CTET exam Syllabus - CTET 2024

CTET પરિક્ષા 2024: CTET exam 2024 Syllabus:
શિક્ષક બનવા માંગતા મિત્ર માટે અગત્યની તક. CTET પરિક્ષા દર વર્ષે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત કરવામાં આવે છે. આ પરિક્ષા કેન્દ્રીય શાળામાં શિક્ષક બનવા માંગતા મિત્રો માટે અગત્યની છે. 

CTET exam Syllabus

અગત્યની તારીખ

  • CTET પરિક્ષા 2024 એ 21 જાન્યુઆરી 2024 ના રોજ લેવામાં આવશે. 

CTET પરિક્ષા 2024: પાત્રતા

  • આ પરિક્ષા માટે D.l.ed/PTC/B.ed ચાલુ કે પૂર્ણ થયેલું હોવું જોઈએ. 

CTET પરિક્ષા 2024: પેપર માળખું

  • આ પરિક્ષામાં પેપર કુલ 150 માર્કસનું હોય છે. જેમાં દરેક પ્રશ્નોના 1 ગુણ હોય છે. આમાં નેગેટિવ માર્કસ હોતાં નથી. 
  • બધાં જ પ્રશ્નોના જવાબ ફરજિયાત હોય છે. 

CTET પરિક્ષા 2024: પેપર સ્ટાઈલ

આ પરિક્ષામાં બે પેપર હોય છે. 
પેપર - 1
પેપર - 2

પેપર - 1

કુલ 150 માર્કસનું પેપર હોય છે. જેમાં 30 ગુણ બાળ વિકાસ અને પેડાગલોજી, 30 ગુણ પર્યાવરણ, 30 ગુણ ગણિત, 30 ગુણ ભાષા - 1, અને 30 ગુણ ભાષા - 2 ના હોય છે. આ બંને ભાષામાં વિદ્યાર્થી પોતાની પસંદની ભાષા રાખી શકે છે. 

પેપર - 2

કુલ 150 માર્કસનું પેપર હોય છે. જેમાં 30 ગુણ બાળ વિકાસ અને પેડાગલોજી, 60 ગુણનું વિષયવસ્તુ (વિજ્ઞાન, ગણિત, સમાજ, ગુજરાતી, અંગ્રેજી), 30 ગુણ ભાષા - 1, અને 30 ગુણ ભાષા - 2 ના હોય છે. આ બંને ભાષામાં વિદ્યાર્થી પોતાની પસંદની ભાષા રાખી શકે છે. 

ઓફિસિયલ વેબસાઇટ : https://ncte.gov.in

ઓફિસિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો: https://ctet.nic.in/

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ