નેશનલ હેલ્થ મિશન અંતર્ગત દેવભૂમિ દ્વારકા ખંભાળિયામાં પરિક્ષા વગર સીધી ભરતી, અત્યારે જ અરજી કરો

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત દેવભૂમિ દ્વારકા ખંભાળિયા ભરતી: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત દેવભૂમિ દ્વારકા ખંભાળિયામાં વિવિધ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં ઈચ્છુક ઉમેદવારોએ પોતાની અરજી 10 નવેમ્બર સુધી કરી શકશે. 

દેવભૂમિ દ્વારકામાં સીધી ભરતી

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત દેવભૂમિ દ્વારકા ખંભાળિયા ભરતી

આર્ટિકલનું નામ દેવભૂમિ દ્વારકા ખંભાળિયા ભરતી
જિલ્લાનું નામ દેવભૂમિ દ્વારકા
પોસ્ટનું નામ વિવિધ
કુલ જગ્યા 23
ફોર્મ ભરવાના શરૂ થયાની તારીખ 4 નવેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 નવેમ્બર 2023
ઓફિસિયલ વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in

અગત્યની તારીખ

  • આ ભરતીમાં વિવિધ પોસ્ટ પર અરજી કરવા માટે ની શરૂઆત ની તારીખ 4 નવેમ્બર 2023 છે. 
  • આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 10 નવેમ્બર 2023 છે. 

પોસ્ટનું નામ

  • MBBS મેડિકલ ઓફિસર
  • RBSK આયુષ મેડિકલ ઓફિસર
  • ફાર્મસીસ્ટ
  • સોશિયલ વર્કર - NCTP
  • કાઉન્સેલર NP-NCD
  • GUHP (એલ.એચ.વી./એફ.એચ.એસ.) 
  • સેનેટરી ઇન્સ્પેક્ટર GUHP
  • કોલ્ડ ચેન મિકેનિક
  • પ્રોગ્રામ એસોસિયેટ (ન્યુટ્રીશન) 
  • જિલ્લા પ્રોગ્રામ આસિસ્ટન્ટ
  • એકાઉન્ટન્ટ કમ આસિસ્ટન્ટ
  • પેરા મેડિકલ વર્કર

શૈક્ષણિક લાયકાત

MBBS મેડિકલ ઓફિસર

  • રાજ્યના ધારા ધોરણ મુજબ એમબીબીએસસી ની ડીગ્રી અને ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગનું રજીસ્ટ્રેશન. 

RBSK આયુષ મેડિકલ ઓફિસર

  • માન્યતા પ્રાપ્ત કોલેજ યુનિવર્સિટી માંથી બી એ એમ એસ બીએચએમએસ ની ડિગ્રી તથા ગુજરાત હોમિયોપેથિક આયુર્વેદિક કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન. 

ફાર્મસીસ્ટ

  • માન્યતા પ્રાપ્ત કોલેજ યુનિવર્સિટી માંથી ફાર્માસિસ્ટ કોર્સ કરેલો હોવો જોઈએ અને ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન હોવું જોઈએ તેમજ ઉમેદવાર કોમ્પ્યુટરની લાયકાત ધરાવતા હોવા જોઈએ. 

સોશિયલ વર્કર - NTCP

  • સોશિયોલોજી અથવા સોશિયલ વર્કમાં અનુસ્નાતક ડિગ્રી અથવા સોસીયોલોજી અથવા સોશિયલ વર્કમા સ્નાતક ડિગ્રી અને બે વર્ષનો ફિલ્ડ અનુભવ. 

કાઉન્સેલર NP-NCD

  • સોશિયલ સાયન્સમાં સ્નાતક ડીગ્રી અથવા ડિગ્રી ડિપ્લોમા ઈન કાઉન્સિલિંગ/ હેલ્થ એજ્યુકેશન/માસ કમ્યુનિકેશન અને હેલ્થ કેર ફેસીલીટીમાં કાઉન્સેલર તરીકે બે વર્ષનો અનુભવ

GUHP (એલ.એચ.વી./એફ.એચ.એસ.) 

  • એફ.એચ.ડબલ્યુ/એ.એન.એમ. ના કોર્સ સાથે 3 વર્ષનો અનુભવ/બી.એસ.સી. નર્સિંગ ના કોર્સ સાથે એક વર્ષનો અનુભવ/જી.એન.એમ. ના કોર્સ સાથે બે વર્ષનો અનુભવ તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન તથા કોમ્પ્યુટરનું કોર્સ નું સર્ટિફિકેટ ધરાવતા માત્ર સ્ત્રી ઉમેદવાર

સેનેટરી ઇન્સ્પેક્ટર GUHP

  • ધોરણ 12 પછી એક વર્ષનો એમ.પી.એચ.ડબલ્યુનો બેઝિક કોર્ષ અથવા માન્ય સંસ્થા માંથી સેનેટરી ઇન્સ્પેક્ટર સર્ટીફીકેટ કોર્સ અને કમ્પ્યુટર કોર્ષ સર્ટિફિકેટ ધરાવતા માત્ર પુરુષ ઉમેદવાર. 

કોલ્ડ ચેન મિકેનિક

  • ધોરણ 10 પાસ ની સાથે ગવર્મેન્ટ આઈ.ટી.આઈ. માંથી રેફ્રિજરેટર અને એરકન્ડિશનરનો કોર્ષ કરેલો હોવો જોઈએ તેમજ બે વર્ષનો અનુભવ હોવો જોઈએ

પ્રોગ્રામ એસોસિયેટ (ન્યુટ્રીશન) 

  • એમએસસી ફુડ એન્ડ ન્યુટ્રીશન પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ફુડ એન્ડ ન્યુટ્રીશન

જિલ્લા પ્રોગ્રામ આસિસ્ટન્ટ

  • માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી કોઈપણ વિષયમાં સ્નાતક સાથે ડિપ્લોમા/સર્ટિફિકેટ ઈન કોમ્પ્યુટર કોર્ષ અને એમ.એસ ઓફિસમાં પાયાનું કૌશલ્ય ઓછામાં ઓછો ત્રણથી પાંચ વર્ષનો અનુભવ

એકાઉન્ટન્ટ કમ આસિસ્ટન્ટ

  • વાણિજ્ય વિદ્યા શાખામાં સ્નાતકની સાથે ડિપ્લોમા/સર્ટિફિકેટ ઈન કોમ્પ્યુટર કોર્ષ કરેલો હોવો જોઈએ અને ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ. 

પેરા મેડિકલ વર્કર

  • હાઈસ્કૂલ હાયર સેકન્ડરી સાથે પી એમ ડબલ્યુ ટ્રેનિંગ સર્ટિફિકેટ અથવા સાથે હેલ્થ ને લગતા ત્રણ વર્ષનો અનુભવ તેમજ કોમ્પ્યુટરમાં કામ કરવા અંગેની જાણકારી

વયમર્યાદા અને પગારધોરણ

પોસ્ટનું નામ કુલ જગ્યા પગારધોરણ
MBBS મેડિકલ ઓફિસર 01 70,000/-
RBSK આયુષ મેડિકલ ઓફિસર 02 25,000/-
ફાર્મસીસ્ટ 05 13,000/-
સોશિયલ વર્કર - NCTP 01 15,000/-
કાઉન્સેલર NP-NCD 01 12,000/-
GUHP (એલ.એચ.વી./એફ.એચ.એસ.) 04 11,500/-
સેનેટરી ઇન્સ્પેક્ટર GUHP 01 પગારધોરણ8,000/-
કોલ્ડ ચેન મિકેનિક 01 પગારધોરણ10,000/-
પ્રોગ્રામ એસોસિયેટ (ન્યુટ્રીશન) 01 પગારધોરણ14,000/-
જિલ્લા પ્રોગ્રામ આસિસ્ટન્ટ 02 પગારધોરણ13,000/-
એકાઉન્ટન્ટ કમ આસિસ્ટન્ટ 03 પગારધોરણ13,000/-
પેરા મેડિકલ વર્કર 01 પગારધોરણ11,000/-

પસંદગી પ્રક્રિયા

આ ભરતી મા ઉમેદવારોની પસંદગી મેરીટ ના આધારે કરવામાં આવશે. આ ભરતીમાં પસંદગીની પ્રક્રિયા 11 માસના કરાર આધારિત કરવામાં આવશે 11 માસ પછી કરાર પૂર્ણ થતાં ઉમેદવાર આપોઆપ છૂટાં થયેલ ગણાશે. 

ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચનાઓ

  • ઉમેદવારની ફક્ત https://arogyasathi.gujarat.gov.in પર આવેલી અરજી સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરિયર, સાદી ટપાલ કે રૂબરૂ દ્વારા મળેલ અરજીઓ સ્વીકારવામાં રહેશે નહિ.
  • આરોગ્ય સાથી ઓન લાઇન પોર્ટ્સમાં રજીસ્ટ્રેશન અને લોગીન કરીને ફોર્મ ભરવાનું રહેશે. 
  • ઉમેદવારોએ તેમના ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટો કોપી ફરજીયાત અપલોડ કરવાની રહેશે. 
  • અધુરી વિગતો વાળી અરજીઓ અમાન્ય ગણવામાં આવશે. 
  • ઉમેદવાર એક કરતા વધારે અરજી કરી શકશે નહીં. 
ઓફિસિયલ વેબસાઈટ :
https://arogyasathi.gujarat.gov.in

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ