નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડિસ્ટ્રિક્ટ/કોર્પોરેશન ડેટા મેનેજર ભરતી

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડિસ્ટ્રિક્ટ/કોર્પોરેશન ડેટા મેનેજરની પોસ્ટ પર વિવિધ જિલ્લામાં ભરતી: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડિસ્ટ્રિક્ટ કોર્પોરેશન ડેટા મેનેજર ની પોસ્ટ પર વિવિધ જિલ્લામાં ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો નિયત સમય મર્યાદામાં પોતાની અરજી કરી શકશે. 

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ જિલ્લામાં ભરતી

District/Corporation Data Manager Recruitment 2023


આર્ટીકલનું નામ ડિસ્ટ્રિક્ટ ડેટા મેનેજરની પોસ્ટમાં ભરતી
જિલ્લાનું નામ વિવિધ
પગારધોરણ 22,000/-
ફોર્મ ભરવાના શરૂ થયાની તારીખ 1 નવેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 નવેમ્બર 2023
ઓફિસિયલ વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in

અગત્યની તારીખ

  • આ પોસ્ટ પર અરજી કરવાની શરૂઆતની તારીખ 1 નવેમ્બર 2023 છે. 
  • આ પોસ્ટ પર અરજી કરવાની છેલ્લી તારીખ 16 નવેમ્બર 2023 છે. 

પોસ્ટનું નામ

  • ડિસ્ટ્રિક્ટ/કોર્પોરેશન ડેટા મેનેજર

જિલ્લાનું નામ

  • અરવલ્લી 
  • બનાસકાંઠા 
  • બોટાદ 
  • છોટાઉદેપુર 
  • દેવભૂમિ દ્વારકા 
  • ખેડા 
  • કચ્છ 
  • મહીસાગર 
  • નર્મદા 
  • મોરબી 
  • પંચમહાલ 
  • પાટણ 
  • પોરબંદર 
  • રાજકોટ 
  • વલસાડ 
  • AMC 
  • BMC 
  • RMC 
  • JMC 
  • VMC

શૈક્ષણિક લાયકાત

  • M.Sc. ગણિત અથવા B.Sc. ગણિત અને સાથે એમએસ ઓફિસનું જ્ઞાન હોવું જોઈએ. બે વર્ષનો અનુભવ હોવો જોઈએ. 

પગારધોરણ

  • આ પોસ્ટ પર માસિક વેતન રૂપિયા 22000 ફિક્સ મળવા પાત્ર રહેશે. 

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં પસંદગીની પ્રક્રિયા 11 માસના કરાર આધારિત કરવામાં આવશે 11માસ પછી કરાર પૂર્ણ થતાં ઉમેદવાર આપોઆપ છૂટાં થયેલ ગણાશે. 

ઓફિસિયલ વેબસાઈટ :
https://arogyasathi.gujarat.gov.in

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ