ગાંધીધામ કચ્છમાં પરિક્ષા વગર સીધી ભરતી 2023

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ગાંધીધામ ભરતી: Government Hospital Gandhidham Kutch Recruitment 2023: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ગાંધીધામ કચ્છમાં સ્ટાફ નર્સની જગ્યા બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં ઈચ્છુક ઉમેદવારોએ પોતાની અરજી 10 નવેમ્બર સુધી કરી શકશે. 

ગાંધીધામ કચ્છમાં ભરતી

ગવર્નમેન્ટ હોસ્પિટલ ગાંધીધામ કચ્છમા ભરતી

આર્ટિકલનું નામ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ગાંધીધામ ભરતી
પોસ્ટનું નામ સ્ટાફ નર્સ
કુલ જગ્યા 05
પગારધોરણ 13,000
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 નવેમ્બર 2023
ઓફિસિયલ વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in

અગત્યની તારીખ

આ ભરતીમાં ફોર્મ ભરવાની શરૂ થયાની તારીખ 1 નવેમ્બર 2023 છે. 
આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 નવેમ્બર 2023 છે. 

પોસ્ટનું નામ

  • સ્ટાફ નર્સ તેમજ ભવિષ્યમાં ખાલી થનાર

કુલ જગ્યા

  • આ ભરતીમાં સ્ટાફ નર્સની કુલ 5 જગ્યાઓ છે. 

શૈક્ષણિક લાયકાત

  • GNM અથવા B.Sc Nursing GNM નું રજીસ્ટ્રેશન ફરજીયાત હોવું જોઈએ. 

પગારધોરણ

  • આ પોસ્ટ પર માસિક વેતન રૂપિયા 13,000 હજાર મળવાપાત્ર રહેશે. 

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં પસંદગીની પ્રક્રિયા 11 માસના કરાર આધારિત કરવામાં આવશે 11માસ પછી કરાર પૂર્ણ થતાં ઉમેદવાર આપોઆપ છૂટાં થયેલ ગણાશે. 

ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચનાઓ

  • ઉમેદવારની ફક્ત https://arogyasathi.gujarat.gov.in પર આવેલી અરજી સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરિયર, સાદી ટપાલ કે રૂબરૂ દ્વારા મળેલ અરજીઓ સ્વીકારવામાં રહેશે નહિ.
  • આરોગ્ય સાથી ઓન લાઇન પોર્ટ્સમાં રજીસ્ટ્રેશન અને લોગીન કરીને ફોર્મ ભરવાનું રહેશે. 
  • ઉમેદવારોએ તેમના ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટો કોપી ફરજીયાત અપલોડ કરવાની રહેશે. 
  • અધુરી વિગતો વાળી અરજીઓ અમાન્ય ગણવામાં આવશે. 
  • ઉમેદવાર એક કરતા વધારે અરજી કરી શકશે નહીં. 
ઓફિસિયલ વેબસાઈટ :
https://arogyasathi.gujarat.gov.in

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ